અમદાવાદ બજાર ગ્રીન કલરમાં (Stock Market India) ખુલવાની (stock market update) અપેક્ષા છે. કારણ કે SGX નિફ્ટીના ટ્રેન્ડ ભારતમાં 161 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે ગેપ-અપ ઓપનિંગ (Bombay Stock Market News) બાજુ ઈશારા કરે છે.
સમાન વલણ BSE સેન્સેક્સ 453 પોઈન્ટ(today Stock market) ઘટીને 59,900 પર અને નિફ્ટી50 133 પોઈન્ટ ઘટીને 17,860 પર છે, જ્યારે વ્યાપક બજારોમાં પણ સમાન વલણ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 સૂચકાંકો પ્રત્યેકના (National Stock Market News) આઠ-દસથી ટકા સુધાર્યા હતા.
લેવલ પોઇન્ટપાઈવોટ ચાર્ટ મુજબ, નિફ્ટી માટે પોઇન્ટ 17,805, ત્યારબાદ 17,745 અને 17,649 પર મુખ્ય સપોર્ટ લેવલ મનાય છે. જો ઇન્ડેક્સ ઉપર જાય છે, તો ધ્યાન રાખવા માટેના મુખ્ય લેવલ પોઇન્ટ 17,997 છે ત્યારબાદ 18,056 અને 18,153 છે.
SGX નિફ્ટીમાંટ્રેન્ડ યુએસ અને એશિયન બજારોમાં(gujarat Stock Market) તેજી અને ગેઇન મેક્રો ફંડામેન્ટલ્સ પાછળ સોમવારે 161 પોઈન્ટના વધારા સાથે ભારતમાં વ્યાપક ઈન્ડેક્સ માટે ગેપ-અપ ઓપનિંગ સૂચવે છે.
આ પણ વાંચો Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ હજી 61000ની નીચે
મહત્વપૂર્ણ રહેશેબજારના નિષ્ણાતોના (Stock Market India) મતે આ મહિને વૈશ્વિક સેન્ટિમેન્ટ, ડોલર સામે રૂપિયાની ચાલ, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ અને ફોરેક્સ રિઝર્વનો ટ્રેન્ડ પણ બજાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
શેરબજારમાં ગયા સપ્તાહે વેચાણ સારું એવું (Monday market updates) નોંધાયું હતું. મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ દોઢ ટકાના (World Stock Market) ઘટાડા સાથે બંધ થયા છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતા(stock market update Monday) કોરોના કેસ અને નબળા વૈશ્વિક સંકેતો હતા.
ફુગાવાના આંકડાસ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કેઆ અઠવાડિયે ઘણા મહત્વપૂર્ણ મેક્રો ઇકોનોમિક ડેટા આવવાના છે. 12 જાન્યુઆરીએ IIP અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાના આંકડા આવશે. ચીન અને અમેરિકા પણ તે જ દિવસે તેમના ફુગાવાના આંકડા જાહેર કરશે.આઇટી કંપનીઓ સાથે ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થશે. TCS, Infosys અને HCL Tech સપ્તાહ દરમિયાન તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. ગયા અઠવાડિયે, BSE નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 940.37 અથવા 1.55% ના ઘટાડા પર હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 245.85 પોઈન્ટ અથવા 1.36% તૂટ્યો.
ભારતીય શેરબજારોજુલિયર બેયર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિલિંદ એમે જણાવ્યું હતું કે ભારતીય શેરબજારોએ નવા વર્ષની શરૂઆત સાવધાની સાથે કરી હતી. બજારોમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં હતો. તેમણે કહ્યું કે ફુગાવો અને ફોરેક્સ રિઝર્વની સતત ઉપાડ બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે.
રોકાણકારોની જોખમ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (Federal Open Market) મીટિંગની મિનિટ્સ જાહેર થયા પછી, રોકાણકારોની જોખમ લેવાની કેપેસીટી અસર થઈ છે. કારણ કે આનાથી 2023માં વ્યાજદરમાં વધુ (Share trending) વધારો થવાનો સંકેત મળ્યો છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર તમામ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો Budget 2023: ક્યારેક 15001 રૂપિયાની આવક પર 31 ટકા ટેક્સ ભરવો પડતો
ફુગાવાના ડેટા પર નજરઆ સપ્તાહે બજારના એકસપર્ટ અને રોકાણકારો અમેરિકા અને ચીનના ફુગાવાના ડેટા પર નજર રાખશે. સ્થાનિક રીતે, Q3 પરિણામોની સીઝન આઇટીની મુખ્ય કંપનીઓ સાથે શરૂ થશે.