અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 215.26 પોઈન્ટ (0.35 ટકા)ના ઘટાડા સાથે 60,906.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 62.55 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 18,082.85ના સ્તર પર બંધ (Stock Market India News) થયો છે.
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 215 પોઈન્ટ તૂટ્યો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 300.44 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 91.40 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 215 પોઈન્ટ તૂટ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સહિન્દલ્કો (Hindalco) 1.67 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.37 ટકા, આઈટીસી (ITC) 1.37 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 0.96 ટકા, ઓએનજીસી (ONGC) 0.92 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સભારતી એરટેલ (Bharti Airtel) -3.08 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -2.88 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -2.39 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.75 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.70 ટકા.