અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 130.18 પોઈન્ટ (0.22 ટકા)ના ઉછાળા સાથે 59,462.72ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 39.15 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 17,698.15ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોબ્રિટન-ફ્રાંસને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઓએનજીસી (ONGC) 4.59 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 3.16 ટકા, એનટીપીસી (NTPC) 2.93 ટકા, યુપીએલ (UPL) 2.68 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 2.58 ટકા.
આ પણ વાંચોમહિલા હોવાને કારણે નોકરી ન મળી, બાદમાં બન્યા અનેક સ્ત્રીઓ માટે બિઝનેસનું 'કિરણ'
સૌથી વધુ ગગડેલા શેર્સડિવાઈસ લેબ્સ (Divis Labs) -5.71 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -2.70 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.58 ટકા, લાર્સન (Larsen) -1.48 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -1.34 ટકા.