અમદાવાદસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા (Share Market India) સાથે બંધ થતાં રોકાણકારોને ઝટકો લાગ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 872.28 પોઈન્ટ (1.46 ટકા)ના ઘટાડા સાથે 58,773.87ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 267.45 પોઈન્ટ (1.51 ટકાના ઘટાડા સાથે 17,490.70ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોકૌંટુંબિક બજેટ ખોરવાઈ રહ્યું છે, આવી મસ્ત રીતે કરી શકાય મેનેજ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ આઈટીસી (ITC) 0.74 ટકા, તાતા કન્સ્. પ્રોડ (Tata Cons. Prod) 0.66 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 0.51 ટકા, બ્રિટેનિયા (Britannia) 0.38 ટકા.
આ પણ વાંચોકેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સોમવારથી નાગાલેન્ડની મુલાકાતે
સૌથી વધુ ગગડેલા શેર્સતાતા સ્ટીલ (Tata Steel) -4.50 ટકા, એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -3.90 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.59 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -3.46 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -3.39 ટકા.