અમદાવાદગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)
અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.
ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા છે.
સુરતના ભાવ :સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.28 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.05 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.