- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા
- દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો
- 4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં નવેમ્બરમાં Jio પ્રથમ ક્રમે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ (Telecom company Reliance Jio)નવેમ્બરમાં 24.1 મેગાબિટ પ્રતિ સેકન્ડ (Mbps)ની ડાઉનલોડ સ્પીડસાથે 4G સેવા પ્રદાતાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં Jio પ્રથમ ક્રમે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(Telecom Regulatory Authority of India) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, 4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં નવેમ્બરમાં Jio પ્રથમ ક્રમે છે. તે પછી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) (Vodafone Idea tops in upload) અને ભારતી એરટેલનો નંબર આવે છે. જોકે નવેમ્બરમાં આ બંને કંપનીઓની ડાઉનલોડ સ્પીડમાં પણ સુધારો થયો હતો.
Jioની 4G ડેટા ડાઉનલોડ સ્પીડ લગભગ 10 ટકા વધી