સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં નબળાઇ જોવા મળી હતી. તો ઓટો, મિડીયા અને મેટલ શેર પર દબાણ જોવા મળી રહ્યું છે.
સેનસેક્સમાં 240 અંકની તેજી, રુપિયામાં પણ મજબુતી - BSE
મુંબઇ: દેશના શેરબજારમાં શરુઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. સવારે 10.45 વાગ્યે સેનસેક્સમાં 240 અંકની તેજી જોવા મળી હતી. ત્યારે નિફ્ટી પણ લગભગ આ જ સમયે 11,900 પર કારોબાર કરી રહ્યું હતું.

business
કાલની નબળાઈ બાદ રૂપિયાની શરૂઆત આજે વધારા સાથે થઈ છે. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 11 પૈસાની મજબૂતીની સાથે 69.72 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 14 પૈસા તૂટીને 69.83 ના સ્તર પર બંધ થયો હતો.