શરુઆતી કારોબારમાં BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 10.01 વાગ્યે 96.02 અંકોની મજબુતી સાથે 39,208.76 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી લગભગ આ જ સમયે 19.75 પોઇન્ટના વધારા સાથે 11,711.20 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
સેનસેક્સ 70 અંક ગગડીને 39,042 પર ખુલ્યો, રૂપિયામાં મજબૂતી - share
મુંબઇ: દેશના શેર બજારમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેનસેક્સ સવારે 69.78 અંકોના ઘટાડા સાથે સાથે 39,042.96 પર જ્યારે નિફ્ટી 37.8 પોઇન્ટના ઘટાડા સાથે 1,653.65 પર ખુલ્યું હતું.
bgfhj
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 20 પૈસા વધીને 69.48 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 2 પૈસાના વધારાની સાથે 69.68 ના સ્તર પર બંધ થયો હતો.