કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેનસેક્સ 340 અંકની મજબુતી સાથે 39,150ના સ્તર પર જ્યારે નિફ્ટી 100 અંકની મજબુતી સાથે 11,745ના સ્તર પર પહોંચી ગયું હતું. તો શરુઆતી કારોબારમાં બેન્કિંગ અને IT સેક્ટરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.
ચૂંટણી પરિણામ પછી શેરબજારમાં રોનક, સેનસેક્સ 39,150ને પાર - sensex
મુંબઇ: 23મી એપ્રિલે ચૂંટણીના પરિણામોમાં ઇતિહાસ રચ્યા બાદ ભારતીય શેર બજાર શુક્રવારે વધારા સાથે ખુલ્યા હતા, તો મિડકેપ અને સ્મૉલકેપ શેરમાં પણ તેજી જોવા મળી હતી.
ફાઇલ ફોટો
તો ગઇકાલે એટલે કે 23મી એપ્રિલે સેનસેક્સ રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલી વાર 12,000ના સ્તરને સ્પર્શ કહ્યું હતું.