મુંબઇ: બુધવારે શરૂઆતના કામકામમાં સેન્સેક્સમાં ઉછાળો થયો છે.
શેરબજાર: સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો - શેરબજાર ન્યૂઝ
દુનિયાના શેરબજાર પર કોરોના ઈફેક્ટ યથાવત છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. બુધવારે શરૂઆતના કામકાજમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો થયો છે. સેન્સેક્સ 26,969.30 પર ખુલ્યો હતો.
શેરબજાર
BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ના સેન્સેક્સ 300નો ઉછાળો થયો છે અને 26,969.30 ખુલ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટીમાં 115 પોઇન્ટનો ઉછાળો થયો છે. નિફ્ટી 7,915 પર કારોબાર કરી રહ્યો છે.