BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 71.62 અંકોના ઘટાડા સાથે 40,196.00 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 35.9 અંકના ઘટાડા સાથે 12,052.65 પર ખુલ્યું હતું.
શેર બજારમાં ફ્લેટ શરુઆત, સેન્સેક્સ 40,300 ની સપાટીએ યથાવત - bse
મુંબઇ: દેશના શેર બજારમાં શરુઆતી કારોબારમાં મંગળવારે ઘટાડો જોવા મળ્મયો હતો. પ્રમુખ સૂટઆંક સેનસેક્સ સવારે 9.52 વાગ્યે 46.47 અંકોના ઘટાડા સાથે 40,221.15 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 21.30 અંકના ઘટાડા સાથે 12,067.25 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.રકતતસકતૉ
ફાઇલ ફોટો
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 11 પૈસાના વધારાની સાથે 69.15 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 42 પૈસા વધીને 69.26 ના સ્તર પર બંધ થયો હતો.
Last Updated : Jun 4, 2019, 12:17 PM IST