ગુજરાત

gujarat

ETV Bharat / business

એશિયાના બજારોમાં વ્યાપાર યુદ્ધની આશંકાઃ શેરબજાર ઉપર પડી અસર - business

મુંબઈ: એશિયાના બજારોમાં વ્પાપાર યુદ્ધની આશંકા ફરથી જોર પકડતા બુધવારે શરૂઆતના વેપારમાં શેર બજારમાં સતત ત્રીજા દિવસ પર ઘટાડો યથાવત છે.

business

By

Published : Oct 3, 2019, 2:11 PM IST

Updated : Oct 3, 2019, 3:09 PM IST

શરૂઆતના કરોબારમાં BSEના 30 શેરો વાળી સંવેદી સૂચકાંક સેન્સેક્સ 117.41 અંક અને 0.31 ટકાના ઘટી 38,185.60 અંક પર ચાલી રહ્યો છે.

નિફ્ટી

બીજી તરફ NSEના નિફ્ટી પણ 31.30 અંક અને 0.28 ટકાના ઘટાડાની સાથે 11,328.60 અંક પર ચાલી રહ્યો છે.

સેન્સેકસ

મંગળવારે સેન્સેક્સમાં 361.92 અંક અને નિફ્ટીમાં 114.55 અંકના ઘટાડો નોંધાયો છે. બુધવારે ગાંધી જયંતીના ઉપલક્ષ્યમાં શેર બજાર બંધ હતાં.

સેન્સેક્સની કંપનીઓમાં વેદાંતા, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સન ફાર્મા અને એલએન્ડટી ઘટાડામાં રહી હતી.

સેન્સેક્સ 30 શેર

નિષ્ણાતોએ કહ્યું કે, વિશ્વ વ્યાપાર સંગઠને અમેરિકાને યુરોપિય સંઘ પર ફી લગાવવાની મંજૂરી આપી હતી. આ સાથે વ્યાપાર યુદ્ધના તણાવ ફરથી આવવાના એઘાણ છે.

Last Updated : Oct 3, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details