પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી, મેટલ અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. વિપ્રો, ઈન્ફોસિસ, ગેલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક અને ઘટ્યા છે.
બજારમાં સતત પાંચમાં દિવસે પણ તેજી, 2 સપ્તાહની ઉંચાઇ પર નિફ્ટી - ભારતીય રૂપિયો
મુંબઇ: બજારમાં સતત પાંચમાં દિવસે પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી લગભગ 2 સપ્તાહની ઉંચાઇએ પહોંચી ગયું છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો હતો. નિફ્ટી 11000 ની ઉપર જ્યારે સેન્સેક્સમાં 69 અંકોનો વધારો દેખાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.
ghmkj
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 14 પૈસા ઘટીને 71.84 ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.70 ના સ્તર પર બંધ થયો હતો.