ગુજરાત

gujarat

ETV Bharat / business

ફ્લિપકાર્ટને 2018-19માં 3,837 કરોડ રૂપિયાની ખોટ - ફ્લિપકાર્ટ કંપની

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ ઈન્ડિયાના વેપારમાં કુલ આવક 2018-19 દરમિયાન વધીને 30,931 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે કંપનીને 21,657 કરોડનો વેપાર કર્યો હતો.

flipkart

By

Published : Oct 28, 2019, 11:48 PM IST

Updated : Oct 29, 2019, 6:41 PM IST


અમેરિકી કંપની વૉલમાર્ટની સમક્ષ ભારતીય મૂળની ફ્લિપકાર્ટ ઈન્ડિયાને વર્ષ 2018-19માં ખોટ વધીને 3,836 કરોડ રૂપિયા થઈ ગઈ. સંસ્થાના દસ્તાવેજોમાંથી આ માહિતી સામે આવી છે

કોર્પોરેટ કાર્ય વિભાગને મોકલાયેલા દસ્તાવેજ પ્રમાણે આ પહેલા વર્ષ 31 માર્ચ 2018 નાણાકીય વર્ષના અંતમાં કંપનીને 2063 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

છતાંયે ફ્લિપકાર્ટ ઈન્ડિયાના વ્યાપારની કુલ આવકમાં વધારો નોંધાયો છે.

Last Updated : Oct 29, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details