નવી દિલ્હી: નાણાં મંત્રાલય 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વ દરમિયાન નાણાંકીય સમાવિષ્ટ ઝાંખીને પ્રદર્શન માટે મુકશે. સંરક્ષણ મંત્રાલયે પરેડમાં ભાગ લેવા માટે નાણાંકીય સેવા વિભાગની ડિઝાઇન પસંદ કરી છે.
પ્રજાસતાક પર્વ: પરેડમાં વધુ એક ઝાંખીનો ઉમેરો, ક્લિક કરી જુઓ... - 26મી જાન્યુઆરી
આ વખતે પ્રજાસતાક પર્વને લઇને સંરક્ષણ મંત્રાલય પોતાની વિશેષ ઝાંખી પ્રસ્તુત કરશે
આ વર્ષે પ્રજાસતાક પર્વમાં વધુ એક ઝાંખીનો ઉમેરો
મળતી માહિતી મુજબ, આ વર્ષે પ્રજાસત્તાક પરેડમાં સંરક્ષણ મંત્રાલય ઉપરાંત ઉદ્યોગ અને આંતરિક વેપાર, પ્રોમોશન વિભાગ, જળ સંચય વિભાગ, NDRF મંત્રાલય, શિપિંગ મંત્રાલય પણ સ્તૃતિ પ્રદર્શિત કરાશે.