નીરવ મોદી પર આવક વેરા વિભાગના 97 કરોડ રૂપિયા બાકી છે. જો કે વિભાગે હરાજી માટે ખાનગી હરાજી કંપનીની મદદ લીધી હતી. આ કામ માટે કંપનીને કમિશન કર્યા પછી, ખાતામાં 54.84 કરોડ આવશે.
નીરવ મોદીના પેઇન્ટીંગ્સની હરાજીથી ઇનકમ ટેક્સ વિભાગને મળ્યા 55 કરોડ - paintings
મુંબઇ: આવકવેરા વિભાગને ભાગેડુ હીરાની વેપારી નીરવ મોદીની પેઇન્ટીંગ્સની હરાજી કરાઇ હતી જેમાથી 59.37 કરોડ મળ્યા હતા. ઇનકમ ટેક્સ વિભાગે કુલ 68 પેઇન્ટિંગ્સની હરાજી કરી છે.
ફાઈલ ફોટો
આ ચિત્રોમાં મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા, વી એસ ગાયતોંડે, એફ.એન. સૂઝા, જગન ચૌધરી અને અકબર પદ્માસી જેવા મહાન કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે.
Last Updated : Mar 27, 2019, 2:34 PM IST