ગુજરાત

gujarat

ETV Bharat / business

વિદેશી વિનિમય ભંડોળ 451 અબજ ડૉલરને પાર

મુંબઇ: દેશનો વિદેશી વિનિમય ભંડોળ 29 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.484 અબજ ડૉલર વધીને 451.08 અબજ ડોલરની નવી ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.

By

Published : Dec 7, 2019, 2:27 PM IST

sfg
dsgf

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી હતી.

ગુરુવારે પાંચમી દ્વિ-માસિક મોનીટરી પોલીસીની ઘોષણા કરતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે એપ્રિલથી વિદેશી વિનિમય ભંડોળ વધ્યો છે, જે 3 ડિસેમ્બરે 451.7 અબજ ડૉલરની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે.

આ દરમિયાન સોનાનો ભંડોળ 14.8 કરોડ ડૉલર ઘટીને 26.648 અબજ ડૉલર પર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details