નવી દિલ્હીઃ પૂર્વ નાણાં પ્રધાને ટ્વીટ કર્યું કે, "અમારું મૂલ્યાંકન એ હતું કે પાછલા નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી 4 ટકાથી નીચે રહેશે, પરંતુ તે વધુ ખરાબ રીતે ઘટીને 3.1 ટકા થઈ ગયો."
ભાજપ સરકારનું આર્થિક સંચાલન, જીડીપીના ઘટાડાનો અંદેશો: ચિદમ્બરમ - business news
પૂર્વ નાણાં પ્રધાને ટ્વીટ કર્યું કે, "અમારું મૂલ્યાંકન એ હતું કે પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી 4 ટકાથી નીચે રહેશે, પરંતુ તે વધુ ખરાબ રીતે ઘટીને 3.1. ટકા થઈ ગયો."
ભાજપ સરકારનું આર્થિક સંચાલન, જીડીપીના ઘટાડાનો અંદેશો: ચિદમ્બરમ
તેમણે કહ્યું કે, "યાદ રાખો, આ સ્થિતિ લોકડાઉન પહેલાની છે. ચોથા ત્રિમાસિક ગાળાના 91 દિવસમાંથી માત્ર સાત દિવસ લોકડાઉન હેઠળ છે. તે ભાજપ સરકારના આર્થિક સંચાલનની નબળાઈ દર્શાવી રહ્યું છે."