એરલાઇન્સે જણાવ્યું હતું કે નવી ફ્લાઇટ્સ રાજકોટ, ઓરંગાબાદ, જોધપુર, વારાણસી, શિરડી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોમાં શરૂ થશે.
એક શહેરથી બીજા શહેરની મુસાફરી સરળ બનાવવા માટે સ્પાઈસ જેટ દ્વારા સ્થાનિક મુસાફરો માટે નોન સ્ટોપ સેવાઓ શરૂ કરી છે.

આ ઉપરાંત એરલાઇન્સે ચેન્નાઇ -દુર્ગાપુર પણ ફ્લાઇટની શરુઆત કરી છે.
સ્પાઇસજેટના અધ્યક્ષે અજય સિંહાએ જણાવ્યું હતું કે, "સસ્તી હવાઈ મુસાફરીના વિકલ્પો સાથે અમે અલગ અલગ શહેરોને જોડતી ફ્લાઇટ્સની સેવા શરુ કરી છે.