ભારતીય બજારમાં આ ઈયરફોન જલ્દી જ આવવાની આશા છે. પરંતુ, કંપનીએ તેની કોઈ જાહેરાત કરી નથી. જેની કિંમત 249 ડોલર એટલે 24,900 રૂપિયા છે. આ સિવાય ગ્રાહકને આ ડિવાઈસને 30 ઓક્ટોબરથી ખરીદી શકશે.
ઈયરફોનની ખાસિયત
ભારતીય બજારમાં આ ઈયરફોન જલ્દી જ આવવાની આશા છે. પરંતુ, કંપનીએ તેની કોઈ જાહેરાત કરી નથી. જેની કિંમત 249 ડોલર એટલે 24,900 રૂપિયા છે. આ સિવાય ગ્રાહકને આ ડિવાઈસને 30 ઓક્ટોબરથી ખરીદી શકશે.
ઈયરફોનની ખાસિયત
વાયરલેસ ઈયરફોનની સાથે ચાર્જિગ કેસ આપવામાં આવ્યો છે. જે સિંગલ ચાર્જમાં 4 ક્લાક સુધી કામ કરશે.
નવા એપપોડમાં H1 ચીપની જગ્યાએ W1 ચીપ આપવામાં આવી છે.
એરપોડમાં શોર સમાપ્ત કરનાર ફિચર આપવામાં આવ્યા છે. જેમાં તમને સોન્ગમાં બેંકગ્રાઉન્ડ શોરને સમાપ્ત કરી સોન્ગ સાંભળી શકો છો.