આઇએચએસ માર્કિટના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના એસોસિયેટ ડિરેક્ટર જેફ લિનના હવાલાથી ધ વર્જે જણાવ્યું હતું કે, "જો કોઈ અનપેક્ષિત વિકાસ સમસ્યા નહીં આવે, તો અમને આશા છે કે કંપની સપ્ટેમ્બર 2019 માં એપલ ઇવેન્ટમાં કંપની નવું પ્રોડક્ટ લોન્ચ કરશે."
Apple 16-ઇંચનું મેકબુક પ્રો સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે - laptop
સેન ફ્રાન્સિસ્કો: એપલ પોતાના 16-ઇંચના મેકબુક પ્રો ને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવા માટે તૈયાર છે.
ફાઇલ ફોટો
આગામી મેકબુક પ્રોમાં 3072 બાય 1920 રિઝોલ્યુશની એલજી ડિસપ્લેથી એલસીડી પેનલની સુવિધા, જે હાલના હાઇ-એન્ડ મોડેલના 15.4-ઇંચ 2880 બાઇ 1800 ડિસ્પ્લેના કરતા વધુ સારી છે.