સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના ચેયરમેન પી.સી.મોદીએ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની વેબસાઇટનો પ્રારંભ કર્યો હતો.
માહિતીની આપ લે માટે ઇન્કમ ટેક્સ વિભાગે વેબ પોર્ટલનો કર્યો શુભારંભ - બિઝનેશ ન્યુઝ
નવી દિલ્હી: ઇન્ક્મ ટેક્સ રિપોર્ટના ધારા ધોરણો અનુસાર સૂચનાઓની આપ લે સહિતની સમગ્ર પ્રક્રીયાઓની જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે એક વેબ પોર્ટલ શરુ કર્યુ છે.
માહિતીની આપ લે માટે ઇન્કમ ટેક્સ વિભાગે વેબ પોર્ટલનો કર્યો શુભારંભ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે એક નિવેદનમાં જણાવ્યું કે સુચનાની આપ લે પર ભારત 2017થી શેર કરેલા રિપોર્ટ હેઠળ માહિતીની આપ લે માટે કટીબદ્ધ છે.
AEOIએ 2015માં ફરજિયાત પણે એક કાનૂની માળખા મુજબ તેને સ્વિકારવામાં આવ્યુ હતું.