જો ગુજરાતની વાત કરવામાં આવે તો આશરે રૂપિયા 6 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૌથી વધુ સંપત્તિ તામિલનાડુમાં 107.24 કરોડ ત્યારબાદ ઉત્તર પ્રદેશની 104.53 કરોડ અને આંધ્ર પ્રદેશની 103.4 કરોડ જપ્ત કરવામાં આવી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી 540 કરોડની સંપત્તિ જપ્ત - ED
અમદાવાદ: દેશભરમાં વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા 25 માર્ચ 2019 સુધીમાં વિવિધ રૂપે લગભગ રૂપિયા 540 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ફાઇલ ફોટો
જપ્ત કરવામાં આવેલી સંપતિનું વિવરણ નીચે મુજબ છે
Last Updated : Mar 26, 2019, 4:58 PM IST