તેલ માર્કેટિંગ કંપનીઓ ફરી દિલ્હી, કલકતા અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ 9 પૈસા પ્રતિ લીટર , જ્યારે ચેન્નઈમાં 19 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 4 મહાનગરોમાં 5 પૈસાનો વધારો થયો છે.
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો યથાવત - Chennai
નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત પાંચમા દિવસે પણ વધારો યથાવત રહ્યો હતો.
પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત પાંચમાં દિવસે વધારો યથાવત
ઈન્ડિયન ઓયલની વેબ સાઈટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ 71.86 રુપિયા, 73.92 રુ, 77.47 રુ અને 74.69 રુ પ્રતિ લીટર થયો છે. પરંતુ ડીઝલનો ભાવ 4 મહાનગરોમાં ક્રમશ 66.69 રુ, 68.45 રુ, 69.88 રુ અને 70.50 રુ પ્રતિ લીટર ભાવ થયો છે.