ગુજરાત

gujarat

ETV Bharat / business

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 1 એપ્રિલથી મળી શકે છે નવા MD: રિપોર્ટ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નવા MD ન્યુઝ

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરની જગ્યાઓ અલગ કરવા અંગેના સેબીના નિર્દેશનને સમયપત્રક પ્રમાણે લાગુ કરવામાં આવશે તો ટૂંક સમયમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નવા મેનેજિંગ ડિરેક્ટર મળશે.

ril
ril

By

Published : Jan 14, 2020, 11:39 AM IST

જો 1 એપ્રિલથી સેબીના નિયમ અમલમાં આવશે, તો મુકેશ અંબાણી રિલાયન્સના બિન કાર્યકારી અધ્યક્ષ બનશે અને રિલાયન્સના ઇતિહાસમાં પહેલીવાર અંબાણી પરિવારની બહારના કોઈ વ્યક્તિ કંપનીના એમડી બનશે.

હાલ રિલાયન્સના મેનેજિંગ ડિરેક્ટર માટે RILના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાણી અને મુકેશ અંબાણીના વિશ્વાસુ CEO મનોજ મોદીની ચર્ચા થઈ રહી છે. અન્ય બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલના નાના ભાઈ હીતલ અને પી.એમ.એસ. પ્રસાદ પણ સંભવિત સૂચિમાં હશે. મનોજ મોદી RILના બોર્ડમાં નથી, પરંતુ તમામ RILના તમામ ખાતામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે.

ABOUT THE AUTHOR

...view details