કંપનીએ દાવો કર્યો છે કે Iphone 11માં iPhone XSની સરખામણીએ 4 કલાક વધુ બેટરી લાઇફ હશે. આ ઉપરાંત Iphone 11 Pro Maxમાં 5 કલાકની એક્સ્ટ્રા બેટરી લાઇફ પણ છે.
iPhone 11
- 6.1 ઇંચ રેટિના ડિસ્પ્લે
- Dual કેમેરા (વાઇડ અને અલ્ટ્રા)
- સ્ટોરેજ- 64 GB, 128GB, 256GB
- A13 બાયોનિક પ્રોસેસર
- કિંમત- 64,900 રુપિયાથી શરુ
iPhone 11 Pro
- 5.8 ઇંચ OLED ડિસ્પ્લે
- ટ્રિપલ કેમેરા( (વાઇડ ,અલ્ટ્રા અને ટેલીફોટો)
- બેટરી બેકઅપ Iphone XSથી 4 કલાક વધારે
- સ્ટોરેજ- 64 GB, 128 GB, 256GB
- 18Wનું ફાસ્ટ ચાર્જર
- કિંમત- 99,900 રુપિયાથી શરુ
iPhone 11 Pro Max
- 6.5 ઇંચ ડિસ્પ્લે(Super Retina XDR ડિસ્પ્લે)
- ટ્રિપલ કેમેરા( (વાઇડ ,અલ્ટ્રા અને ટેલીફોટો)
- ફાસ્ટ ચાર્જિંગ ફિચર
- સ્ટોરેજ- 64 GB, 128 GB, 256GB
- કિંમત- 1,09,900 રુપિયાથી શરુ
ipadની વિશિષ્ટતા
- 10.2 ઇંચ રેટિના ડિસ્પ્લે
- A13 બાયોનિક ચિપ
- Apple પેન્સિલનો સપોર્ટ
- કીબોર્ડ સપોર્ટ
- કિંમત- 29,900 રુપિયા
Apple watch-5 ની વિશિષ્ટતા
- ઑલવેઝ ઑન રેટિના ડિસ્પ્લે
- હાર્ટ રેટ મૉનિટર
- હેલ્થ સેન્સર
- કિંમત- 40,900 રુપિયાથી શરુ
- 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ
Apple TV+ ની વિશિષ્ટતા
- Appleની પોતાની સ્ટ્રીમિંગ સર્વિસ
- દર મહિને મળશે ઑરિજનલ કન્ટેન્ટ
- કિંમત- 99 રુપિયા/માસ
- Apple TVનો પહેલો શૉ 1 નવેમ્બરે આવશે
- 100 દેશમાં લૉન્ચ થશે Apple TV+