'ધ રાઇઝ ઓફ ફાઇનેંસઃ કોલેજ, કોન્સીકેન્સેજ એન્ડ ક્યોર' નામના પુસ્તકનું ઉદ્ધાટન કરતા સમયે તેમને કહ્યું કે, આ દુનીયા અને ભારતની અર્થવ્યવસ્થા બન્નેને હાલની આર્થિક સ્થિતિને સમજાવવામાં મદદ કરશે.
ભારતની અર્થવ્યવસ્થા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છેઃ સીતારમણ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારના રોજ વિશ્વની નાણાકીય સ્થિતિ પર એક પુસ્તકનું વિમોચન કર્યું અને કહ્યું કે, આ પુસ્તકમાંએ પડકારોનો સમાધાન આપવામાં આવેલ છે. જેનો હાલ દૂનીયા અને ભારતની અર્થવ્યવસ્થા સામનો કરી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થા હાલના સમયમાં પડકારોનો સામનો કરી રહી છેઃ સીતારમન
આ પુસ્તકના સહ-લેખકો વી. અનંત નાગેશ્વર અને ગુલજાર નટરાજન છે. નાગેશ્વરન ક્રિયા વિશ્વવિદ્યાલયમાં આઇએફએમઆર ગ્રેજ્યુએટ સ્કૂલ અને બિજનેસના અધ્યક્ષ છે. નટરાજન વૈશ્વિક નવોન્મેષ કોષના વરિષ્ઠ પ્રબંધ નિદેશક છે.