અરજીમાં જણાવાયું છે કે Paytm પેસ્ટ વૉલેટ ગેરકાયદેસર અને અનધિકૃત છે.
Paytm પોસ્ટપેડ વૉલેટ બાબતે HC એ RBI પાસે માંગ્યો જવાબ - HC
નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સોમવારે Paytm પોસ્ટપેડ વૉલેટ પર દાખલ કરેલી અરજીને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) પાસે જવાબ માંગ્યો છે.
ફાઇલ ફોટો
મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનનની અધ્યક્ષતા હેઠળની બેંચે આરબીઆઈ અને Paytm પેમેન્ટ બેંકને આ બાબતે જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરના રોજ થશે.
મિશ્રાએ અરજીમાં કહ્યું હતું કે Paytm પેસ્ટ વૉલેટનું સંચાલન ગેરકાયદેસર છે, કારણ કે બેંકોને લાઇસન્સ આપવા પર આરબીઆઇ માર્ગદર્શિકાની જોગવાઈઓ હેઠળ વૉલેટ ક્રેડિટ અને લોન પ્રદાન કરવા માટે અધિકૃત નથી.