ગુજરાત

gujarat

ETV Bharat / business

ઈન્ડિગો A320 શ્રેણીના 23 વિમાનોના એન્જિન બદલેઃ DGCA - ઈન્ડિગો ફ્લાઈટ

નવી દિલ્હીઃ નાગર વિમાનન મહાનિર્દેશાલય(DGCA) દ્વારા ઈન્ડિગોને 97 વિમાનમાં કોઈ પણ સંજોગોમાં 31 જાન્યુઆરી સુધી પી.ડબલ્યુ એન્જિન લગાવવા કહ્યું છે.

business

By

Published : Nov 1, 2019, 8:37 PM IST

ડીજીસીએની આ સૂચના એવા સમયે આવી છે, જ્યારે ઈન્ડિગોના ચાર વિમાનોમાં અઠવાડિયામાં જ ખામી સર્જાઈ છે. DGCAને ઈન્ડિગોને પોતાના 23A-320 નિઓ વિમાનોમાં લાગેલ પ્રૈટ એન્ડ વ્હિટની એન્જિન 19 નવેમ્બર સુધી બદલવાનું સૂચન કર્યુ છે. જો આમ નહીં થાય તો આ વિમાનોને ઉડાન ભરવા નહીં દેવાય.

DGCAએ ઈન્ડિગોને 97 વિમાનોમાં કોઈ પણ સંજોગોમાં 31 જાન્યુઆરી સુધી એન્જિન બદલાવ કહ્યું છે. સોમવારે ઈન્ડિગોને 16 એવા A-320 નિઓ વિમાનોને પીડબ્લ્યુ એન્જિન 12 નવેમ્બર સુધી બદલવા કહ્યું હતું, જે 2900 કલાકથી વધારે હવાઈ સફર કરી ચૂક્યુ છે. બાદમાં અહીં વધુ સાત એન્જિન બદલાવની જરૂરત પણ જણાઈ છે.

ABOUT THE AUTHOR

...view details