ગુજરાત

gujarat

ETV Bharat / business

ચીને અમેરિકાના ઉત્પાદનોની 16 શ્રેણીઓ પર ટેક્સ દૂર કરવાની કરી જાહેરાત - china news

બેઇજિંગ: ચીને બુધવારે અમેરિકાના ઉત્પાદનોની 16 કેટેગરી પર ટેક્સ દૂર કરવાની જાહેરાત કરી છે.

america

By

Published : Sep 12, 2019, 10:05 AM IST

Updated : Sep 13, 2019, 7:58 AM IST

ચીને આ જાહેરાત એવા સમયે કરી છે, કે જ્યારે અમેરિકા સાથે ચીન આવનારા મહિનામાં વેપારની નવી વાતચીત કરશે.

કસ્ટમ્સ આયોગ અનુસાર, આ છૂટ 17 સપ્ટેમ્બરથી લાગુ થશે.

કમિશને આ ટેક્સમાંથી છૂટ આપતા ઉત્પાદનોના બે લિસ્ટ જાહેર કર્યા છે. જેમાં સી-ફૂડ ઉત્પાદનો અને કેન્સર નિવારણ દવાઓ સામેલ છે.

Last Updated : Sep 13, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details