- સ્ટેડિયમ માટે JDAને લીઝ પર જમીન આપવામાં આવી
- 650 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનશે
- BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ માટેનો ઔપચારિક પત્ર
જયપુર ( રાજસ્થાન ) : જયપુરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. RCA ( Rajasthan Cricket Association ) દ્વારા બનાવવામાં આવેલા આ સ્ટેડિયમ માટે શુક્રવારે JDA ( Jaipur Development Authority ) ને લીઝ પર જમીન આપવામાં આવી હતી. આ દરમિયાન, RCA પ્રમુખ વૈભવ ગેહલોતે કહ્યું કે, આ સ્ટેડિયમ રમતગમતની દુનિયા માટે ઐતિહાસિક છે. દિલ્હી રોડ પર ચૌમ્પ ગામ નજીક 40.06 હેક્ટર જમીન પર 650 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનાવવમાં આવશે.
આ પણ વાંચો:Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની
BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ