જામતારા(ઝારખંડ):જિલ્લાના એક ગામમાં પરણિત યુવકને પ્રેમની લાલચ મોંઘી પડી હતી. યુવકની પત્નીએ પાડોશની ગામની વિધવા સાથે તેની રાસલીલાનો પર્દાફાશ કર્યો હતો. (WOMAN REVEALED HER HUSBAND RASLEELA)મહિલા તેના પતિની ગર્લફ્રેન્ડના ગામ પહોંચી અને તેને વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો હતો. આ પછી લોકોનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો. (PEOPLE TIED COUPLES TO ELECTRIC POLE)લોકોએ પરિણીત યુવક અને વિધવાને એક થાંભલા સાથે બાંધીને બેફામ માર માર્યો (woman beats husband) હતો. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.
મહિલાએ પતિની રાસલીલાની પોલ ખોલી, લોકોએ થાંભલા સાથે બાંધી માર્યો - woman beats husband
ઝારખંડના જામતારા જિલ્લામાં એક યુવકને પડોશી ગામની વિધવા સાથે પ્રેમસંબંધ ઉભો કરવો મોંઘો પડ્યો.(WOMAN REVEALED HER HUSBAND RASLEELA) પ્રેમિકાના ગ્રામજનોએ બંનેને થાંભલા સાથે બાંધીને બેફામ માર માર્યો હતો.
મહિલાએ પતિની રાસલીલાની પોલ ખોલી, લોકોએ થાંભલા સાથે બાંધી માર્યો
બંનેને મુક્ત કરાવ્યાઃઆ ઘટનાની જાણ યુવકના પિતાને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુવકના પિતા તેમની પુત્રવધૂને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સમાંથી કુંધિત હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહી અન્ય ગ્રામજનો પણ ત્યાં પહોંચી જતા તેઓએ યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. મામલાની જાણ થતાં પહોંચેલી પોલીસે ગ્રામજનોને સમજાવીને બંનેને મુક્ત કરાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.