ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી - Weekly Horoscope

કેવું રહેશે આપનું આગામી અઠવાડિયું? સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ, આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

Weekly Horoscope
Weekly Horoscope

By

Published : Jan 16, 2022, 6:41 AM IST

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

વેપારમાં નવી તકો હાથ આવશે

કલા/સંગીતમાં આગળ વધવાના અવસરો પ્રાપ્ત થશે

Lucky Colour:Red

Lucky Day:Tuesday

સપ્તાહનો ઉપાય: ગીતાનો અગિયારમો અધ્યાય વાંચોસાવધાની: કોઈને જૂઠો વાયદો ન કરો

Weekly Horoscope

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

આ અઠવાડિયે એક સોનેરી ભવિષ્યની શરૂઆત થશે

સંબંધની વાત આગળ વધશે

Lucky Colour:Brown

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: લક્ષ્મી નારાયણ મંદિરમાં ચંદનની અગરબત્તી કરો

સાવધાની: નસીબ પર આધાર ન રાખો

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

તમારી કલ્પનાઓ હકીકતનું રૂપ લેશે

કોઈ ભેટ/અચાનક પૈસાનો લાભ થશે

Lucky Colour:Purple

Lucky Day:Monday

સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર ફૂલ અર્પણ કરો

સાવધાની: છેતરાશો નહીં

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

મનની બેચેની/ઉદાસી દૂર થશે

નવી યોજનાઓ સફળ બનાવવામાં સફળ થશો

Lucky Colour:Mahroon

Lucky Day:Saturday

સપ્તાહનો ઉપાય: મની પ્લાન્ટ પર મીઠું દૂધ ચઢાવો

સાવધાની: કોઈપણ તક હાથમાંથી જવા દેશો નહીં

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO:

નોકરી માટેના પ્રયત્નો સફળ થશે

તમારી છુપાયેલી પ્રતિભા પ્રગટ થશે

Lucky Colour:Saffron

Lucky Day:Monday

સપ્તાહનો ઉપાય: ગાયને ગોળ-ચણા ખવરાવો

સાવધાની: વગર માંગ્યે કોઈને સલાહ ન આપવી

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO:

ખ્યાતિ મળવાના યોગ બનશે

જમીન/મિલકત ખરીદવા/વેચવા માટે સમય અનુકૂળ નથી

Lucky Colour:Green

Lucky Day:Wednesday

સપ્તાહનો ઉપાય: કેસરનું તિલક લગાવવું

સાવધાની: કોઈપણ બીમારીને નાની ન સમજવી, ડૉક્ટરની સલાહ લેવી

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

આ સપ્તાહે આવક ઓછી થશે ખર્ચ વધુ થશે

પ્રેમ સંબંધો મજબૂત થશે; જીવનસાથીનો સહયોગ મળશે

Lucky Colour:OrangeLucky

Day:Friday

સપ્તાહનો ઉપાય: પીળા સરસવને લાલ કપડામાં બાંધીને ઘરની પૂર્વ દિશામાં રાખો

સાવધાની: ખોટી સંગત છબી બગાડી શકે છે

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

કૉર્ટ/કચેરીથી જોડાયેલા કેસોનો નીવેડો આવશે

ઘરમાં પૂજા-પાઠ અને શુભ કાર્ય પૂર્ણ થશે

Lucky Colour:Grey

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવો

સાવધીન: દેખાડો ન કરો

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આ અઠવાડિયે કોઈ મોટી સિદ્ધિ મળશે

પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે; ભાગ્ય સાથ આપશે

Lucky Colour:Firoji

Lucky Day:Tuesday

સપ્તાહનો ઉપાય: મંદિરના પૂજારીને ફળ આપવું

સાવધાની: કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

અચાનક ધનલાભ થશે

સપ્તાહના મધ્યમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે

Lucky Colour:Yellow

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: ધાર્મિક સ્થળે ઘીનો દીવો પ્રગટાવો

સાવધાની: તમારી મહેનત ઓછી ન થવા દો

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

તમારી લોકપ્રિયતા વધશે

સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે

Lucky Colour:Pink

Lucky Day:Wednesday

સપ્તાહનો ઉપાય: પીપળને તેની ઊંચાઈથી બમણા દોરાથી બાંધો

સાવધાની: બીજાના કામમાં દખલ ન કરો

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

વિદેશથી જોડાયેલી સમસ્યાનું નિરાકરણ આવશે

બેરોજગારી? નોકરીની શોધમાં; ઇચ્છાપૂર્ણ થશે

Lucky Colour: White

Lucky Day:Friday

સપ્તાહનો ઉપાય: નાડાછડીને નાળિયેર પર બાંધો અને તેને મંદિરમાં રાખો

સાવધાની: તમારી વાણી પર નિયંત્રણ રાખવું

ABOUT THE AUTHOR

...view details