ગુજરાત

gujarat

VIRAL VIDEO: અંધારી રાતમાં રસ્તા પર દેખાયો એલિયન !

હજારીબાગના કટકમસાંડી ચતરા રોડ ઉપર એક અજીબ આકૃતિ જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (VIRAL VIDEO) થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને જુદી જુદી અટકળો લગાવી રહ્યા છે. કેટલાક તેને એલિયન કહી રહ્યા છે તો કેટલાક ભૂત.

By

Published : May 29, 2021, 7:55 AM IST

Published : May 29, 2021, 7:55 AM IST

Updated : May 29, 2021, 8:44 AM IST

hazaribag
hazaribag

  • અંધારી રાતમાં રસ્તા પર દેખાયો એલિયન
  • સોશિયલ સાઇટ પર લોકોમાં હોબાળો મચી ગયો છે હોબાળો
  • ETV Bharat આ વીડિઓની પુષ્ટિ કરતું નથી

ઝારખંડ (હજારીબાગ): શહેરના કટકમસાંડી ચતરા રોડ પર અજીબોગરીબ આકૃતિ જોવા મળી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ આકાર છડવા ડેમ બ્રિજ પર જોવા મળ્યો છે. આ આકૃતિ જોયા બાદ સોશિયલ સાઇટ પર લોકોમાં હોબાળો મચી ગયો છે કે આ એલિયન છે, માનવી છે કે પછી ભૂત? હાલમાં, આ વીડિયો (VIRAL VIDEO) હજારીબાગમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અંધારી રાતમાં રસ્તા પર દેખાયો એલિયન

આ પણ વાંચો: VIRAL VIDEO: દેશી દારૂ લીધા પછી પહેલા નારિયેળ ચઢાવ્યુ, અગરબત્તી બતાવી,પછી લીધો 'પ્રસાદ'

અંધારી રાતમાં રસ્તા પર દેખાયો એલિયન

હજારીબાગ છડવા ડેમ બ્રિજ ઉપર અજીબોગરીબ આકૃતિ જોવા મળી છે. એક યુવકે તેને તેના મોબાઈલમાં શૂટ કર્યો છે. આ વીડિયો ધીમે ઘીમે હજારીબાગમાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે, તે એલિયન છે તો કોઈ કહી રહ્યા છે કે તે ભૂત છે, કેટલાક લોકો કહે છે કે તે માનવી છે. રાત્રિ હોવાને કારણે તે વીડિયોમાં સ્પષ્ટ નથી થઈ શક્યું. આ આકૃતિના લાંબા લાંબા હાથ અને લાંબા લાંબા પગ છે. સામાન્ય રીતે આ પ્રકારનો આકાર માનવોનો હોતો નથી. ETV Bharat આ વીડિઓની પુષ્ટિ કરતું નથી.

Last Updated : May 29, 2021, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details