ગુજરાત

gujarat

ETV Bharat / bharat

valentine week 2023 : આ છે હૃદયને સ્પર્શી જાય તેવા સંદેશાઓ, તતમારા પ્રેમીને મોકલો અને જુઓ અસર

વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર, પ્રેમીઓ એકબીજાને સુંદર ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરવાની વાત કરે છે અને સાથે રહેવાનું વચન પણ આપે છે. સંદેશાઓ આમાં વિશેષ ભૂમિકા ભજવે છે. સંદેશાઓ દ્વારા, આપણે આપણા હૃદયની તે વાતો સરળતાથી કહી શકીએ છીએ, જે આપણે આપણા હોઠથી બોલી શકતા નથી.

valentine week 2023:
valentine week 2023

By

Published : Feb 14, 2023, 9:41 AM IST

અમદાવાદ: આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આ દિવસે પ્રેમીઓ અને યુગલો એક ખાસ સંદેશની રાહ જુએ છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઈન ડે ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે પ્રેમીઓ મુશ્કેલ સમયમાં એકબીજાની પડખે ઊભા રહેવાનું વચન આપે છે અને જીવનભર સાથે રહેવાનું વચન આપે છે.

વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા

વેલેન્ટાઈન ડે 2023ના અવસર પર તમને એક સુંદર સંદેશ જણાવું છું, જે તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડેના અવસર પર મોકલી શકો છો અને તમે તેને સરળતાથી તમારા દિલની વાત કહી શકો છો.

વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા

વેલેન્ટાઇન ડેના સંદેશાઓ આજે ખાસ ભૂમિકા ભજવે છે. આના દ્વારા આપણે આપણા દિલની એવી વાતો સરળતાથી કહી શકીએ છીએ જે સામાન્ય રીતે પ્રેમીઓ પોતાના હોઠથી બોલી શકતા નથી.

વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા
વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા
વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા

અંગ્રેજી ભાષાની સાથે સાથે હિન્દી ભાષાના સંદેશાઓ પણ વેલેન્ટાઈન ડે પર ખૂબ જ અસરકારક હોય છે, જેના દ્વારા આપણે આપણા શબ્દો સરળતાથી કહી શકીએ છીએ.

વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા
વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા

એક પ્રેમીએ પોતાના મનની વાત એક મેસેજ દ્વારા વિચિત્ર રીતે કહી છે, જે કદાચ તે પોતાના મોઢે કહી શકતો નથી….

વેલેન્ટાઇન ડે માટે ખાસ સંદેશા

ABOUT THE AUTHOR

...view details