દિલ્હીઃ સંસદમાં બજેટ ભાષણ બાદ નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. નાણાપ્રધાન ઉપરાંત DIPAM સચિવ તુહિન કાંત પાંડેએ પણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સંસદ બજેટ સત્ર 2022
આજેસંસદના બજેટ સત્ર2022નો (Parliament budget session)બીજો દિવસ છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ લોકસભા (budget sitharaman lok sabha)માં રજૂ કર્યું. લોકસભામાં બજેટ ભાષણ પછી, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ ગૃહના ફ્લોર પર નાણા બિલ 2022 રજૂ(Union Budget 2022) કર્યું.