ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News:વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક... સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં - top news today in gujarati

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today top news

Etv BharatTop News
Etv BharatTop News

By

Published : Jan 16, 2023, 4:29 PM IST

  • આજના એ સમાચાર જેના ઉપર તમારી નજર બની રહેશે...

IPL Auction 2023: ભારતીય યુવા ખેલાડીઓ પર નજર, જગદીશન રેસમાં સૌથી આગળ

IPL 2023ની હરાજીનું કાઉન્ટડાઉન (IPL Auction 2023) શરૂ થઈ ગયું છે. આ હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 405 ખેલાડીઓ 87 સ્પોટ માટે બિડ કરે તેવી અપેક્ષા છે. આમાં, વિશ્વભરના આ 405 ક્રિકેટરોની સાથે, 123 ખેલાડીઓ (indian young Cricket players) કેપ્ડ પ્લેયર તરીકે જોડાઈ રહ્યા છે. હાલ મળી રહેલી અપડેટ્સ અનુસાર આ રેસમાં અત્યારે બે ખેલાડીઓનું નામ સૌથી આગળ છે. જેમાં અભિમન્યુ ઈશ્વરન (abhimanyu easwaran IPL 2023) અને એન.જગદીશનનો (n jagadeesan IPL 2023) સમાવેશ થાય છે. click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક

ચીન, અમેરિકા અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાએ(Corona cases in india) ફરી ઉથલો માર્યો છે. કોરોના સ્થિતિ જોતા દેશના તમામ રાજ્યોમાં સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા બેઠક (PM MODI REVIEW MEETING ON NEW CORONA VARIANT) યોજી હતી. જેમાં સમગ્ર વિશ્વ તથા દેશમાં કોરોનાની સ્થિતિ (discussion regarding situation of Corona) તેમજ તૈયારીઓને લઇને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. click here

ભારતમાં 2 રાષ્ટ્રપિતા છે, PM મોદી નવા ભારતના પિતા છે: અમૃતા ફડણવીસ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જણાવ્યું હતું કે, "તે (અમૃતા) અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) જેનું તે પાલન કરે(NARENDRA MODI IS THE FATHER OF NEW INDIA) છે તે મોદીને ન્યૂ ઈન્ડિયાના પિતા તરીકે જાહેર કરવાનું સ્વાગત છે." કોઈપણ રીતે, (INDIA HAS TWO FATHERS )બાપુ ઘણા સમય પહેલા આજના ભારતથી વિમુખ થઈ ગયા હોત. click here

વડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર મુખ્યપ્રધાનના હસ્તે વીએમસીને સુપ્રત કરાશે

વડોદરામાં આવેલું ન્યાય મંદિર ભારતના બેંજન્ટાઇન આર્કિટેક્ચરનો નમૂનો(District Court of Vadodara City) છે. આજે આ બિલ્ડીંગને ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. જેની ઓફિશિયલ આવનાર 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે સુપ્રત (Nyay Mandir will eventually be handed over vmc) કરશે. click here

વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે

એશિયાની પ્રતિષ્ઠિત 21 સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023નું (21 Salute Concours d'Elegance 2023) આયોજન ગુજરાત વર્લ્ડ હેરિટેજ ટુરીઝન મેપ દ્વારા કરવામાં આવી (Gujarat World Heritage Tourism Map) રહ્યું છે. જેમાં ત્રણ દિવસના મોનેટરીંગ એક્સ્ટ્રા વેગેનજા સાથે પ્રદર્શન (Performance with monitoring extravaganza) કરવામાં આવશે. જે 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2023 દરમિયાન વડોદરાના શાહી લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિની તમામ ભવ્યતા પણ રજૂ કરવામાં (vintage car exhibition vadodara laxmi vilas palace) આવશે. click here

રમત જ નહીં ઈન્સ્ટાના ઈતિહાસમાં મેસ્સીનો મજબુત રેકોર્ડ, 6 CRથી વધુ લાઈક્સ

લિયોનેલ મેસ્સી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામના ઈતિહાસમાં સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની ગઈ છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લાઈક્સ (lionel messi Playing Chess pic) મળી છે. સોમવારે, મેસ્સી (Lionel Messi Instagram)ની પોસ્ટ Instagram પર એક ખેલાડી દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની હતી. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોસ્ટ (Cristiano Ronaldo) પાછળ છોડી દીધી, જેમાં સુપરસ્ટાર મેસ્સી સાથે ચેસ (lionel messi-Cristiano Ronaldo playing chess photo) રમતા દર્શાવવામાં આવ્યો હતો. click here

દુબઈ પોલીસ સેટ પર આવી હતી કારણ કે, તેમને લોકેશન વિશે શંકા હતી: ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદે (Urfi Javed Dubai) આ અહેવાલો પર મૌન તોડ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે દુબઈ પોલીસે તેને ખુલ્લી કપડાં પહેરવા બદલ કસ્ટડીમાં રાખ્યા (Reports of Being Detained In Dubai) છે. અભિનેત્રીએ આ સમાચારની સંપૂર્ણ સત્યતા જણાવી છે. click here

ABOUT THE AUTHOR

...view details