ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: આજે ઇમ્પેક્ટ ફી સુધારો બિલ ગૃહમાં પસાર કરાશે... આ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - આજના સમાચાર

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today's top news

Top News
Top News

By

Published : Dec 20, 2022, 6:33 AM IST

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

આજે ઇમ્પેક્ટ ફી સુધારો બિલ ગૃહમાં પસાર કરાશે, આવા બાંધકામને થશે સીધી અસર

આજે યોજાનારા એક દિવસીય વિધાનસભા સત્રમાં (One day assembly session) ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી (Impact bill amemdmen will be passed) સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ અગાઉ આ માટે વટહુકમ બહાર (Cm Bhupendra Patel govt) પાડવામાં આવ્યો હતો. નિયમ અનુસાર વટહુકમ કાયદો બનવો જરૂરી પણ હોય છે. click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

છપરા લઠ્ઠાકાંડ કેસ: પોલીસ દ્વારા 350 માફિયાઓની ધરપકડ

છપરા ઝેરી દારૂ કેસમાં( CHAPRA POISONOUS LIQUOR CASE) અત્યાર સુધીમાં 350 લોકોની ધરપકડ કરવામાં આવી (Many liquor mafia arrested)છે, જેમાં બે મોટા દારૂ માફિયાઓ પણ સામેલ છે, પોલીસ દ્વારા 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન મશરક અને ઇસુપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો તપાસ રિપોર્ટ પણ રવિવારે આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો દારૂ ઝેરી ન હોવાનું જાણવા મળ્યું છે. click here

તાજમહેલ પર લાખોનો ટેક્સ બાકી, આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશને ASIને પાઠવી નોટિસ

આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલ હાઉસ ટેક્સ (taj mahal house tax) જમા કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) વિભાગને નોટિસ આપી છે. નોટિસથી ASI અધિકારીઓ આશ્ચર્યચકિત(agra municipal corporation notice to asi) છે. click here

જાણો કયા 11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં તો 2 ધારાસભ્યો માતાજીના નારા સાથે શપથ લીધા

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે 11 જેટલા ધારાસભ્યોએ (MLAs took oath in Sanskrit) સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ બે ધારાસભ્યો માતાજીના નારા સાથે શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે ધારાસભ્યની શપથવિધિ શરૂ થાય તે પહેલા ત્રણ ભાષાના વિકલ્પ આપ્યા(Gujarat Assembly House MLAs took oath)હતા. click here

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી છે. અને હવે સોરઠમાંથી (Lion in Bhavnagar) ગોહિલવાડમાં ધામાં નાંખ્યા છે. ભાલ પંથકના ગામડાઓમાં (Asiatic Lion in gir) સિંહએ છેલ્લા 10 મહિનાથી ધામાં નાંખ્યા છે.પરંતુ ભયને કારણે ખેડૂતો અને માલધારીઓએ (Lions in Gujarat) સિંહોને ખસેડવા માંગ કરવામાં આવી છે.click here

ફિફા ફાઇનલમાં આર્જેન્ટીનાની જીત પર બોલિવૂડમાં ઉજવણી, જુઓ તસવીર અને વીડિયો

ફિફા વર્લ્ડ કપ 2022ને લઈને બોલિવૂડ સેલેબ્સમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો (Bollywood Celebs Argentina vs France) હતો. શરૂઆતથી જ સેલેબ્સે આર્જેન્ટિ (Argentina vs France)ના ટીમને સપોર્ટ કર્યો હતો અને જીત બાદ સેલેબ્સની ખુશીની કોઈ સીમા નથી રહી. પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીએ સમાપન સમારોહમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ફોટા અને વિડિયોમાં જુઓ.click here

ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે, ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચે એવા એંધાણ

ભારતે રવિવારે (Team India Test Ranking) ચિત્તાગોંગમાં બાંગ્લાદેશને 188 રને હરાવીને (India Win First Test Against Bangladesh) આવતા વર્ષની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તકો વધારી દીધી છે. આ જીત સાથે ભારત શ્રીલંકાથી આગળ અને વર્તમાન સ્ટેન્ડિંગમાં બીજા સ્થાને (India on 2 in Test ranking) પહોંચી ગયું છે. click here

ABOUT THE AUTHOR

...view details