ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના PAની કરી ધરપકડ.આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં.. - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Etv BharatTop News
Etv BharatTop News

By

Published : Nov 6, 2022, 3:49 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

આજે PM મોદી ગુજરાતના પ્રવાસે: ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી પહેલી વખત આવશે કપરાડા,તૈયારીને આખરીઓપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વલસાડના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કપરાડા નાનાપોઢા ખાતે (PM Modi Public Meeting at Kaprada) વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ શરૂ (PM Modi Program Preparation) કરી દેવામાં આવી છે. હાલ જંગલ મંડળીના મેદાન ઉપર મોટું સામિયાણું લગાવવામાં આવ્યું છે. જોકે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલી વખત (PM Modi Public Meeting at Kaprada) કપરાડા આવી રહ્યા છે. click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1 EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના PAની કરી ધરપકડ

નાયબમુખ્યપ્રઘાનમનીષસિસોદિયાએ દાવો કર્યો છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના PAની ધરપકડ (ED arrests Manish Sisodias PA) કરવામાં આવી છે. દેવેન્દ્ર શર્મા પૂર્વીય દિલોના મંડાવલીમાં રહે છે. એક ટ્વીટમાં સિસોદિયાએ કહ્યું કે, 'મારા ઘર પર ખોટી FIR કરીને દરોડા પાડ્યા, બેંક લોકરની તપાસ કરી, મારા ગામ તપાસ કરી પણ મારી સામે કંઈ મળ્યું નહીં. આજે તેઓએ મારા PAના ઘરે દરોડા પાડ્યા, ત્યાં પણ કંઈ નથી.તેની ધરપકડ કરી લેવામાં આવી છે. click here

2 મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ જેલહવાલે, કઇ દલીલ પર વધુ રીમાન્ડ નામંજૂર થયાં જાણો

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse ) ઝડપાયેલા ઓરેવા કંપની ( Oreva Company ) ના મેનેજર સહિતના આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.જેમાંથી બે આરોપીના વધુ રિમાન્ડની માગણીને મોરબી કોર્ટ ( Morbi Court ) ફગાવી દીધી છે અને પાંચ આરોપીને ( Five accused in Morbi bridge Collapse ) જેલહવાલે કરવામાં આવ્યા છે. click here

3 કેજરીવાલે 500 કરોડ રૂપિયા એકત્ર કરવાનું કહ્યું, સુકેશનો દાવો

એક નવો ખુલાસો કરતા મહાથગ સુકેશ ચંદ્રશેખરે (second letter of Sukesh Chandrashekhar ) તિહાર જેલના પૂર્વ ડીજી અને દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન પર પોતાને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. સુકેશે કેજરીવાલ 2016માં તેમની ડિનર પાર્ટીમાં હાજરી આપવા વિશે પણ વાત કરી છે. click here

  • Etv Bharat Special

1 વીવીઆઈ બેઠક ઘાટલોડિયામાં સીએમનો સામનો કરશે ગુજરાત કોંગ્રેસના આ મહિલા નેતા

ગુજરાત કોંગ્રેસની પ્રથમ ઉમેદવાર યાદી ( First candidate list of Gujarat Congress ) માં વીવીઆઈ બેઠક ઘાટલોડિયા ( VVIP Seats Of Gujarat Election 2022 ) ના ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રચાર માટે ઝાઝો સમય પણ મળવાનો નથી ત્યારે આ બેઠક ( Ghatlodia Seat )પર કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક (Congress Candidate Amiben Yagnik ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel ) સામે ચૂંટણી જંગ લડશે. કેવા છે ચાન્સીસ જોઇએ. click here

2 કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43માંથી 37 નવા ચહેરાને ટિકિટ ફાળવાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022 ) માટે 182 બેઠકમાંથી કોંગ્રેસે 32 ઉમેદવારોની પ્રથમ યાદી ( Gujarat Congress Candidate First List ) જાહેર કરી છે. આ યાદીમાં 6 ઉમેદવારોને રીપીટ કરાયા છે અને 37 નવા ચહેરાને સ્થાન ( No Repeat Theory ) આપવામાં આવ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદીનું વિશ્લેષણ (Analysis of the First List of Congress ) કરતો અહેવાલ ઈ ટીવી ભારત પર. click here

3 આદર્શ આચારસંહિતાનો ધાવો, આટલી બધી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ

3 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections ) જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. ત્યારે માત્ર બે દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લા ( Ahmedabad city and district )માંથી 52375 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર ( promotional materials removed ) કરવામાં આવી છે.click here

બોયફ્રેન્ડ સાથે ઓસ્ટ્રેલિયામાં જન્મદિવસની ઉજવણી કરી રહી છે આથિયા શેટ્ટી

5 નવેમ્બરે આથિયા શેટ્ટી તેના 30માં જન્મદિવસની (Athiya Shetty Birthday) ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલે અભિનેત્રી આથિયા શેટ્ટીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે. click here

મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપી (Mohammad Nabi steps down as Afghanistan captain) દીધું છે. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ એક પણ મેચ જીતી શકી નથી. નબીએ સુકાની પદ છોડવાની ટીમની તૈયારી અને મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ સાથેના મતભેદો અંગે નિરાશા દર્શાવી હતી. T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2022) ટીમનું અભિયાન શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે 4 રને હાર સાથે સમાપ્ત થયું. ત્યાર બાદ 37 વર્ષીય પ્રબોધકે સોશિયલ મીડિયા પર પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. click here

For All Latest Updates

TAGGED:

Top News

ABOUT THE AUTHOR

...view details