ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આંબેડકર જયંતિ નીમિત્તે ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

આજે આંબેડકર જયંતિ નીમિત્તે ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
આજે આંબેડકર જયંતિ નીમિત્તે ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Apr 14, 2022, 3:33 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

આજે આંબેડકર જયંતિ નીમિત્તે ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી

આજે આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એટલે કે ૧૪ એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં 'સમાનતા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસને "આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ" તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનાની આ તારીખથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit)આવી રહ્યા છે. વડાપ્રધાન આગામી ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયા છે. ગુજરાત પ્રવાસ થકી વડાપ્રધાન વિકાસલક્ષી કાર્યનું ઉદ્ઘાટન તેમજ ભૂમિપૂજન કરશે. Click here

Khambhat Ram Navmi violence : 3 મૌલવીઓએ બહારથી માણસો બોલાવ્યા, વિદેશી ફંડિંગની શંકા?

હિંમતનગર રામનવમી હિંસાની ચાલી રહેલી તપાસ વચ્ચે ખંભાત હિંસાની ચાલી (Khambhat Ram Navmi violence )રહેલી તપાસમાં ચોંકાવનારા અહેવાલો (foreign funding suspected )સામે આવ્યા છે. અહેવાલો બહાર આવ્યા છે કે ઓછામાં ઓછા ત્રણ મૌલવીઓ સંડોવાયેલા છે જેમણે ખંભાતમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે રાજ્યના અન્ય ભાગોમાંથી લોકોને ગોઠવી દીધા હતા. Click here

1000 વર્ષનો ભવ્ય વારસો ધરાવનાર કેદારનાથ ધામને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવા કવાયત

વરિષ્ઠ પુરાતત્વવિદ્ મનોજ કુમાર સક્સેનાએ જણાવ્યું કે, ઉત્તરાખંડ સરકાર દ્વારા કેદારનાથ મંદિર (Uttarakhand Kedarnath Temple)ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ટૂંક સમયમાં કેદારનાથ મંદિરનું સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરશે. આ સાથે રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન પાસેથી મંદિર સંબંધિત રેકોર્ડની માહિતી પણ લેવામાં આવશે. Click here

Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીના અમૃતા શેરગિલ માર્ગ પર સ્થિત અભિનેત્રી સોનમ કપૂરના ઘરમાં થયેલી ચોરી (Sonam Kapoor Home Theft)નો પોલીસે પર્દાફાશ કર્યો છે. સોનમ કપૂરની સાસુની દેખભાળ કરતી નર્સ દ્વારા ઘરેણાં અને રોકડની ચોરી કરવામાં આવી હતી. આમાં તેનો પતિ પણ સામેલ હતો. Click here

For All Latest Updates

TAGGED:

Top News

ABOUT THE AUTHOR

...view details