ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news: Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ, Blast In Peshawar Mosque: પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 57ના મોત આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

top news: Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ, Blast In Peshawar Mosque: પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 57ના મોત આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ, Blast In Peshawar Mosque: પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 57ના મોત આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 5, 2022, 5:06 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Defence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અને ડિફેન્સ એક્સપો (Defence Expo 2022) ઇવેન્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનાના યુદ્ધના કારણે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાને રાખતા ડિફેન્સ એક્સપો અને VGGS 2022 ઇવેન્ટ રદ કરવામાં આવી છે.Click Here

2) shane warne dies of heart attack: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનુ નિધન

દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નનું શુક્રવારે નિધન થયું છે, તેઓ 52 વર્ષના હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.Click Here

3) Blast In Peshawar Mosque: પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 57ના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેરની એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતાં (Blast In Pakistan Peshawar Mosque) ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ નમાજ દરમિયાન ભીડવાળી મસ્જિદમાં (Bomb Explodes At Mosque) થયો હતો.Click Here

4) PM in Varanasi : વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો, મુસ્લિમો પણ રેલીમાં થયા સામેલ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(up assembly elections 2022) માટે પીએમ મોદી ભાજપની તરફથી પ્રચાર કરી રહ્યા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો(pm modi rod show) યોજાયો હતો. વડાપ્રધાનના રોડ શોમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ જોવા મળ્યા હતા. અહીં મુસ્લિમોએ કહ્યું કે પીએમ મોદીએ બનારસમાં વિકાસની નદીઓ વહાવી છે.Click Here

5) WAR 9th Day : રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર કર્યો હુમલો, મેક્રોને કહ્યું- પુતિન યુદ્ધ ચાલુ રાખશે

આજે રશિયા અને યુક્રેન (9th day of russia ukraine war) વચ્ચેના યુદ્ધનો 9મો દિવસ છે. રશિયન સૈનિકોએ યુક્રેન (Ukraine Russia invasion) પર હુમલો કર્યા બાદ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગી છે. શિયન સેનાએ યુક્રેનના મુખ્ય બંદર પર કબજો કરી લીધો છે. જંગ વચ્ચેની બેઠકના બીજા રાઉન્ડમાં, યુક્રેન અને રશિયાના વાટાઘાટકારોએ કહ્યું કે યુદ્ધ પર ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) હુમલો રોકવાનો ઇનકાર કર્યો છે. મેક્રોને કહ્યું, 'ખૂબ ખરાબ આવવાનું બાકી છે'.Click Here

  • નિષ્ણાતોના મતે

1) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 12 રૂપિયાથી વધુનો વધારો કરવાની જરૂર : નિષ્ણાતોના મતે

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ(International crude oil prices) બેરલ દીઠ $120ને વટાવી ગયા છે, જે છેલ્લા નવ વર્ષમાં સૌથી વધુ છે. તેને જોતા 16 માર્ચ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં(Petrol and diesel prices) 12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે. જો કે યુપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો(Rising prices of petroleum products) કરવામાં આવ્યો નથી.Click Here

ABOUT THE AUTHOR

...view details