ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Karnataka Hijab Controversy

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Feb 9, 2022, 6:20 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) આજે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 મામલે સિટી સીવીલ કોર્ટ 49 આરોપીને સજા સંભાળવાશે

અમદાવાદમાં 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપી દોષિત ઠર્યાં છે. જ્યારે 28 નિર્દોષ છૂટ્યાં છે. ત્યારે આજે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 મામલે સિટી સીવીલ કોર્ટ 49 આરોપીને સજા સંભાળવાશે Click Here

2) આજે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મેળો, ત્રીજી લહેર અને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બાબતો થઈ શકે છે ચર્ચા.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો

અમદાવાદમાં 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપી દોષિત ઠર્યાં છે. જ્યારે 28 નિર્દોષ છૂટ્યાં છે. સ્પેશિયલ કોર્ટે આપેલા ચૂકાદાની (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case ) વિગત જાણો આ અહેવાલમાં. Click Here

2) Corona vaccination in Gujarat: ગુજરાતમાં 10 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ, કોરોના વોરિયર્સને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા

કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે ( Corona vaccination in Gujarat)મેળવી છે.Click Here

3) વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું, "ભારત 100 ટકા કોરોના રસીકરણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે"

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi responded to debate in Rajya Sabha) રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે. આપણે બધા રાજકીય ક્ષેત્રના લોકોએ પોતાનું અને દેશનું ધ્યાન એ તરફ રાખવું જોઈએ કે આવનારા 25 વર્ષમાં દેશ ક્યાં પહોંચવો જોઈએ. દેશને આગળ લઈ જવા માટે સામૂહિક ભાગીદારીનું આહ્વાન કર્યું હતું. Click Here

4) Karnataka Hijab Controversy: હાઈકોર્ટે કહ્યું, ભાવનાથી નહીં અમે કાયદાથી ચાલીશું

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Karnataka Hijab Controversy) વચ્ચે આજે હાઈકોર્ટમાં મોટી સુનાવણી (Karnataka Hijab controversy case heard in High Court) ચાલી રહી છે. અત્યારે રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજોમાં હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જ્યારથી કર્ણાટક સરકારે કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983ની કલમ 133 લાગુ કરી છે, ત્યારથી હોબાળો વધી ગયો છે.Click Here

  • નિષ્ણાંતોના મતે

1) UP Assembly Election 2022: વાસ્તવિકતાથી દૂર થતા જ યુપીની ચૂંટણી આક્રમક બની શકે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ (UP Assembly Election 2022) અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સતત SP અને અખિલેશ યાદવ પર નિશાન સાધતા ભાજપનું અભિયાન સ્પષ્ટપણે હવે SP કેન્દ્રિત બની (Campaign heats up in Uttar Pradesh) ગયું છે. પછી તેઓ પણ ભાજપ પર તેમના આકરા પ્રહારો કરે છે.Click Here

ABOUT THE AUTHOR

...view details