- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે સિટી સેશન કોર્ટમાં ચુકાદો
26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનો આજે ચુકાદો આવવાનો છે. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં ચુકાદો અપાશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) તેમને અરીસો ના બતાવો તેઓ અરીસો પણ તોડી નાખશે, લોકસભામાં પીએમના વિપક્ષ પર આકરા પ્રહાર
સંસદમાં બજેટ સત્રના છઠ્ઠા દિવસે પીએમ મોદીએ આભાર પ્રસ્તાવ પર ચર્ચાના જવાબ પર (Pm Modi On opposition party) તેમણે જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. લોકસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, ગૃહ જેવા પવિત્ર સ્થળનો ઉપયોગ દેશને બદલે પાર્ટી માટે કરવામાં આવ્યો છે. Click Here
2) રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી
કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરી એકવાર ધોરણ 1થી 8નું પ્રાથમિક શિક્ષણ(classes of Std 1 to 9 have been resumed) અને ધોરણ 9માં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું (Schools Reopened In Gujarat) છે. જોકે શાળાઓ તો શરૂ થઈ પરંતુ વિધાર્થીઓની પાંખી હાજરી ક્યાંકને ક્યાંક ઉડીને આંખે વળગી રહી છે. કેસ ઘટી રહ્યા છે, છતાં શાળા શરૂ થયાના પહેલા દિવસે વિધાર્થીઓની માત્ર 20 ટકા જ હાજરી જોવા મળી છે. Click Here
3) Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
આજે સરકાર દ્વારા વધુ 5 બોર્ડ નિગમોમાંથી રાજીનામુ લેવામાં આવ્યું છે. જેમાં GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું પણ રાજીનામુ (Asit vora resign) લેવામાં આવ્યું છે. Click Here
4) Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર, ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે
પાછાલી સીઝન સુધી IPLમાં 8 ટીમ ટૂર્નામેન્ટ (Tata IPL 2022 )રમતી હતી. નવી સીઝનમાં બે નવી ટીમ લખનઉ અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. (Ahmedabad and Lucknow teams in IPL 2022) લખનઉએ થોડા સમય પહેલા ટીમના લોગોનું અધિકરણ કર્યું હતું, અને અમદાવાદની ટીમે આજે પોતાની ટીમનું નામ અને લોગોની જાહેરાત કરી છે. Click Here
5) BoycottHyundai: હ્યુન્ડાઇ સામે અમે વિરોધ પ્રદર્શન કરીશુ: બજરંગ દળ
ટ્વીટર પર #BoycottHyundai નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દર વર્ષે 05 ફેબ્રુઆરીએ 'કાશ્મીર એકતા દિવસ' મનાવે (Kashmir Solidarity Day) છે. કલમ 370 રદ્દ થયા બાદ આ દિવસે કાશ્મીરના મોટા ભાગના લોકોએ ભારત પ્રત્યે પોતાનો પ્રેમ (protest against Hyundai) દર્શાવ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાન હ્યુન્ડાઇ કંપનીએ લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. Click Here
1) Explained: જાણો શું છે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસનું મહત્વ?
વિશ્વના અન્ય કોઈ મોટા દેશમાં IAS અને IPSની (All India Civil Services Importance) સમકક્ષ એ અર્થમાં અસ્તિત્વમાં નથી કે રાષ્ટ્રીય સ્તરે મેરિટ-આધારિત પસંદગીના આધારે પ્રવેશકર્તાને સરકારના અન્ડર સેક્રેટરીના નિર્ણય લેવાની 'નેતૃત્વ' પદ પર સ્થાપિત કરવામાં આવે છે. તાલીમ પછી માત્ર ત્રણ વર્ષની અંદર ભારતના- રાજ્યોમાં કલેક્ટર અને SP સેવા કારકિર્દીની શરૂઆતમાં જ આપવામાં આવેલા દરજ્જાનું પ્રતિનિધિત્વ કરે છે. Click Here