ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news: Union Budget 2022 Update: આજે યોજાશે કેબિનેટની બેઠક યોજાશે, કેન્દ્રીય બજેટ 2022-23ની સંપૂર્ણ વિગત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - India VS West Indies

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

top news: Union Budget 2022 Update: કેન્દ્રીય બજેટ 2022-23ની સંપૂર્ણ વિગત, જાણો એક ક્લિકમાં...  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: Union Budget 2022 Update: કેન્દ્રીય બજેટ 2022-23ની સંપૂર્ણ વિગત, જાણો એક ક્લિકમાં... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Feb 2, 2022, 6:02 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) આજે યોજાશે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 12:30 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ બેઠક યોજવામાં આવશે કેબિનેટ બેઠકમાં ચર્ચાની જો વાત કરવામાં આવે તો, કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાતમાં કયા કયા પ્રોજેક્ટ શરૂ થઈ શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે..

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Union Budget 2022 Update: કેન્દ્રીય બજેટ 2022-23ની સંપૂર્ણ વિગત, જાણો એક ક્લિકમાં...

મોદી સરકારનું ઝીરો સમ બજેટ જેમાં પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને વંચિત, યુવા, ખેડૂતો, MSME માટે કાંઈ જ નથી. Click Here

2) Dhandhuka Murder Case : આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસાથી મળ્યાં મહત્ત્વના પુરાવા

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવીના ઘરમાંથી ગુજરાત એટીએસને મહત્વના પુરાવા હાથ (Dhandhuka Murder Case) લાગ્યાં છે. વાંચો માહિતી. Click Here

3) Corona cases in Gujarat:રાજ્યમાં આજે કોરોનાના 8,338 કેસ નોંધાયા, 38 દર્દીઓના મોત

ગુજરાતમાં આજે કોરોનાના 8,338 કેસ (Corona Cases In Gujarat) નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાના કેસોની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો 16,629 છે જે સારા સંકેત આપી રહ્યો છે. Click Here

4) CM Bhupendra Patel Reaction : મુખ્યપ્રધાને બજેટ 2022ને ગણાવ્યું આત્મનિર્ભર

કેન્દ્રીય બજેટ 2022ને લઇને ગુજરાતમાંથી પ્રતિભાવો સામે આવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટ અંગે પ્રતિભાવ (CM Bhupendra Patel Reaction) આપ્યો તે સાંભળીએ. Click Here

5) Pm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું

કેન્દ્રીય બજેટ 2022ને પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનું બજેટ (Pm Modi on Budget 2022) ગણાવ્યું છે. નાણાપ્રધાનના બજેટ ભાષણ બાદ તેમણે કહ્યું કે, બજેટમાં આવી જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. બજેટ પર પહેલી પ્રતિક્રિયામાં પીએમ મોદીએ કહ્યું કે, બજેટમાં ક્રેડિટ ગેરેન્ટીમાં રેકોર્ડ વધારો કરવામાં આવ્યો છે. Click Here

  • ચેમ્પિયન

1) India VS West Indies: વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team )સભ્યો 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે (India VS West Indies)અમદાવાદ પહોંચી ગયા છે. બધા ખેલાડીઓ રવિવાર અને સોમવાર વચ્ચે જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશ્યા હતા. તમામ ખેલાડીઓ ત્રણ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે. Click Here

ABOUT THE AUTHOR

...view details