- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ ગુજરાતમાં ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ (Dialog through 'Namo App') કરશે. તો લોકોના મોબાઈલમાં 'નમો એપ' ડાઉનલોડ કરાવવાનું બીડુ ભાજપે જડપ્યુ છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 કોરોનાનું ભયાનક સ્વરૂપ: વડોદરા ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીનું દુ:ખદ મૃત્યુ
વડોદરાની ગોત્રી હોસ્પિટલ (Vadodara gotri hospital)માં આજે 3 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મૃત્યુ (Vadodara girl die in corona) થયુ હતુ. બાળકીને એનિમિયા, માલ ન્યુટ્રીશન, ઝાડા અને તાવની બિમારીને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. Click here
2 National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ
આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girls Day 2022)ની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 360 જેટલી દિકરીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. Click here