- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
1) Education Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય
ગુજરાત રાજ્યમાં કોરાનાના વધતા કેસને (Corana case In Gujarat) ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા અનેક વિભાગોમાં આજે 15 જાન્યુઆરીના રજાની ઘોષણા કરી છે. આ નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) વચ્ચે થયેલી ચર્ચા બાદ લેવાયો છે. Click Here
2) Corona In Gujarat: કોરોનાના વધતા કહેરને જોતા અંબાજી મંદિર ફરી એકવાર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ
કોરોના સંક્રમણ (Corona In Gujarat)ને જોતા અંબાજી મંદિર (Ambaji temple Gujarat) આજે 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ (Ambaji Temple Closed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય (ambika bhojnalaya ambaji) ચાલું રાખવામાં આવ્યુ છે. Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,019 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
ગુજરાતમાં આજે 10,019 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અને 2 લોકોના મોત થયા છે. Click Here
2) Uttarayan 2022 Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Uttarayan Celebration) પોતાના નિવાસસ્થાન ખાતે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ની ઉજવણી કરી હતી. તેઓ આ દરમિયાન લોકોને મળ્યા હતા અને વાતચીત કરી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિસનગર ખાતે પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. Click Here