- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 CDS Bipin Rawat Funeral:આજે જનરલ બિપિન રાવત સહિત તમામ જવાનોના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર
ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 13 મૃતદેહો સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા છે. જનરલ રાવતનો સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર (CDS Bipin Rawat Funeral)કરવામાં આવશે અને અન્ય વિદાય પામેલા સૈન્ય કર્મચારીઓના પણ યોગ્ય સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 CDS Bipin Rawat: PM મોદી અને રાજનાથ સિંહએ પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)ના પાર્થિવ દેહને આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત બ્રિગેડિયર એલએસ લિડર સહિત ચાર મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. Click here
2 Farmers Called Off protest: ખેડૂતોનું આંદોલન સમેટાયુ, 11 ડિસેમ્બરથી આંદોલનકારીઓ ઘરે પરત ફરશે
લાંબા સંઘર્ષ બાદ ગુરુવારે આખરે ખેડૂત સંગઠનોએ ખેડૂતોનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત (Farmers Called Off protest) કરી. ગુરુવારે સરકાર દ્વારા ખેડૂતોને મોકલવામાં આવેલા ઔપચારિક પત્રમાં તમામ મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી છે. રકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચો હતો, છે અને રહેશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, "19 નવેમ્બરના રોજ વડાપ્રધાને ત્રણ કાળા કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ 21મીએ મોરચાએ અમારા પેન્ડિંગ કેસ અંગે પત્ર લખ્યો હતો. Click here
3 CDS Bipin Rawat આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ પૂરી ઘટના વિશે જાણો
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયું છે. દુર્ઘટનાગ્રસ્ત લશ્કરી હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના ETV ભારતને જણાવી હતી. સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક ઘોરણે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation)હાથ ધરાયું છે. દુર્ઘટનાગ્રસ્ત લશ્કરી હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. Click here
1 Indian Space Station in Orbit: ડૉ.જીતેન્દ્ર સિંહે કહ્યું, 2030 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશનને ભ્રમણકક્ષામાં મૂકશે
રાજ્ય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, "2030 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશન સ્થાપશે (Indian Space Station in Orbit). તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી ઉદ્યોગો અને સ્વદેશી સ્ટાર્ટઅપ્સ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારતની અવકાશ મહત્વકાંક્ષાઓને વેગ આપવામાં મદદ મળશે." Click here