ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા આજે કેબિનેટની બેઠક યોજાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - BREAKING NEWS

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા આજે કેબિનેટની બેઠક યોજાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા આજે કેબિનેટની બેઠક યોજાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Dec 15, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા આજે કેબિનેટ બેઠક યોજાશે

આજે બુધવારે રાજ્યનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે, આ બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ઓમિક્રોન વાયરસ આ મહત્વનાં બે મુદ્દાઓ પર થશે ચર્ચાઓ.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Corona Ex Gratia In Gujarat: રાજ્યમાં કોરોનાથી 10,093 લોકોના નહીં, 22 હજારના મોત! સહાયના આંકડાથી ઊઠ્યા પ્રશ્ન

ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા 50 હજારની સહાય (Corona Ex Gratia In Gujarat) ચૂકવવામાં આવે છે. સરકારે કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat)માં કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના આંકડા છુપાવ્યા અને એ લોકોના કોમોર્બિટ ડેથ (comorbid death in gujarat)માં આ આંકડા ખપાવી નાંખ્યા. સુપ્રીમની ફટકાર બાદ 22 હજાર લોકોને 50 હજારની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે સરકારી ચોપડે અત્યાર સુધી 10,093 લોકોના જ મૃત્યુ કોરોનામાં થયા (corona death in gujarat) છે એવું દર્શાવવામાં આવ્યું છે.CLICK HERE

2 Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી

રાજ્ય ચૂંટણીપંચની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election 2021) ને લઈને સચિવાલય ખાતે આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે આ બેઠકનું આયોજન(Planning a meeting with Department of Health and Home Affairs) કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીમાં જાતિવાદને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. CLICK HERE

3 દારૂબંધી પર રાજકારણ ગરમાયું: કોંગ્રેસે કર્યા આક્ષેપો કે, રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં સરકાર નિવડી નિષ્ફળ

ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરીથી રાજકારણમાં ગરમાવો(Politics heats up over alcoholism) જોવા મળ્યો છે. જેમાં આજ રોજ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર દારૂ બાબતે આક્ષેપો(Allegations made by Congress) કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકાર રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં નિષ્ફળ(Government fails to comply with alcohol ban) નિવડી છે. ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ(Illegal sale of liquor in the state) થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ છૂટથી દારૂ વેચાય છે જેને કાયદેસર કરવામાં આવે તો સરકારને ટેકસમાં ફાયદો થશે. તેમના આ નિવેદન પર કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા હતા અને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દારૂબંધી કરાવવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. CLICK HERE

4 PM Modi Varanasi Visit : બનારસ પાસેથી વિકાસ મૉડલ શીખો : વડાપ્રધાન મોદી

વારાણસી પ્રવાસના બીજા(PM Modi Varanasi Visit) દિવસે વડાપ્રધાને મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનના સંમેલનમાં હાજરી આપી. તમામ મુખ્યપ્રધાન અલગ અલગ 3 ગાડીઓમાં સભા સ્થળ સુધી પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાનોની આ બેઠકમાં પીએમએ નવો મંત્ર આપ્યો છે તેમણે જણાવ્યું છે કે બનારસ મોડલ પાસેથી શીખો. CLICK HERE

સુખીભવ:

1 Water Aerobics Benefits : શરીર અને મનને અસંખ્ય ફાયદા આપતું વોટર એરોબિક્સ

વોટર એરોબિક્સ એ વર્તમાન સમયની સૌથી ટ્રેન્ડી કસરતોમાંની એક છે. પહેલાંના સમયમાં તે ફક્ત ખાસ કરીને રમતવીરોની તાલીમમાં જ સમાવવામાં આવતું હતું. પરંતુ હાલમાં તે રમતગમતના લગભગ તમામ પ્રકારની તાલીમમાં સામેલ છે. એટલું જ નહીં તેના ફાયદાઓને (Water Aerobics Benefits) કારણે આજકાલ દરેક ઉંમરના લોકો આ એક્સરસાઇઝ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. CLICK HERE

ABOUT THE AUTHOR

...view details