- રસીકરણના પ્રથમ દિવસે 1,65,714 લોકોને અપાઈ રસીઃ આરોગ્ય મંત્રાલય
- રાજ્યના પાટનગરમાં પોલીસ કમિશનરની નિમણૂક થશે, આર.બી. બ્રહ્મભટ્ટ CP બને તેવી સંભાવના
- સંતરામપુરમાં પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
- કોરોના વોરિયર્સ ભારતી રાવલ સહિત થયું નર્સિંગ સ્ટાફનું રસીકરણ
- સુરતમાં સૌપ્રથમ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર ઈલિયાસ શેખે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- બારડોલીમાં પ્લાયવૂડ બનાવતી ફેક્ટરીના કન્વેયરબેલ્ટમાં ફસાઈ જતાં મજૂરનું મોત
- જામનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ, વેક્સિન લેવાનો કર્યો ઇન્કાર
- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની વેક્સિન આપવાનું શરૂ
TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં....
top news at 9