- નવસારી સાંસદ સી. આર. પાટીલની દેશના પ્રભાવશાળી સાંસદ તરીકેની પસંદગી કરાઇ
- સફળ રહ્યું સૌરવ ગાંગુલીનું એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન, હાલ તબિયત સ્થિર
- ETV Bharatના માધ્યમથી ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે આપી ફિટનેસ ટિપ્સ
- ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
- પોરબંદરમાં મીણિયા કલરથી દોરાયેલા ચિત્રોનું પ્રદર્શન "અભિવ્યક્તિ" યોજાયું
- દીપડાએ કર્યો યુવાનનો શિકારઃ ધડથી માથુ કર્યુ અલગ
- જામનગરમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી બાયોડેટા મંગાવવામાં આવ્યા
- બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેનની આશંકાથી રાજકોટ આરોગ્યતંત્રમાં દોડધામ
- જેતપુરના ઓદ્યૌગિક એકમો દ્વારા જૂનાગઢની નદીઓમાં ફેલાય રહ્યુ છે પ્રદુષણ
- સુરતમાં 60 વર્ષના વૃદ્ઘનું કૃત્ય સામે આવ્યું, બાળકીઓ સાથે કર્યું હતુ ગેરવર્તન
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top 9 news